Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Side Lying Hold for Breastfeeding: Gujarati

Related Videos (Gujarati)

User Visits: 705

1. માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદ. 

2. બાળકને ધવડાવવા પહેલા માતાની તૈયારી. 

3. અને '''side-lying''' પકડ કેવી ઈરતે કરવી- 

i. બાળકને પકડવા પહેલા માતાની યોગ્ય સ્થિતિ. 

ii. ધવડાવતાં પહેલા પણ બાળકને પકડ્યા બાદ માતાની યોગ્ય સ્થિતિ. 

a) છાતીને યોગ્ય રીતે પકડવા માટે માતાના હાથ ની યોગ્ય સ્થિતિ.

 iii. બાળક છાતીથી જોડાયા બાદ માતાની સ્તિથી 

iv. બાળકની સ્થિતિ 

a) બાળકના નાક અને દાઢીની સ્થિતિ 

b) બાળકના શરીરની સ્તિથી 

v. માતાએ શું કરવું અને શું ના કરવું

Related Videos (Gujarati)


Loading next video...